sardardham-round-logo-2
sardardham-round-logo-2
inner-gpbo-banner.jpg
Sardardham

ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (જીપીબીઓ)

  • Home
  • ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (જીપીબીઓ)

ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (જીપીબીઓ)

સરદારધામ દ્વારા પ્રસ્થાપિત મિશન 2026 અંતર્ગત પ્રથમ હરોળના 10,000થી વધુ ઉદ્યોગપતિઓને સંગઠીત કરીને ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશનની (જીપીબીઓ) રચના કરવામાં આવી છે. ઉપરાંત GPBO વિવિધ સ્તરે સંકલન કરીને સરકારની નિતીઓના ઘડતર તથા તેમાં જરૂરી સુધારાઓ માટે મદદરૂપ થશે. જીપીબીઓના નેટવર્કને જિલ્લા, રાજ્ય અને વિવિધ દેશોમા વિસ્તારવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Global Patidar Business Organisation (GPBO)

મુખ્ય ઉદ્દેશ

1

એકબીજા સાથે નેટવર્કિંગ દ્વારા પરસ્પર ઉપયોગી થવું

2

સમાજમાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવામાં ઉપયોગી થવું

3

શિક્ષિત અને સક્ષમ યુવાઓને રોજગારીની તકો પુરી પાડવામાં મદદરૂપ થવું

જીપીબીઓ દ્વારા ઉદ્યોગ જગત માટે ઉપયોગી એવા
  • મોટીવેશનલ પ્રોગ્રામ
  • ટ્રેઈનિંગ પ્રોગ્રામ
  • સેકટર આધારિત B2B મીટીંગ્સ
  • વ્યૂહાત્મક વૈશ્વિક જોડાણ
  • નવીન ટેકનોલોજી અને આધુનિક ધંધાકીય અભિગમ માટેના આયોજનો કરવામાં આવશે

જીપીબીઓ વેબસાઇટ

GPBO એપ્લિકેશન ડાઉનલોડ કરો

જીપીબીઓ દસ્તાવેજી