Blog
સિવિલ સર્વિસ તાલિમ કેન્દ્ર ભુજ અંગે નો સર્વે
સરદારધામ સંચાલિત સૂર્યા વરસાણી એકેડમી, સિવિલ સર્વિસ તાલીમ કેન્દ્ર
કચ્છ ભૂજ તેમજ સૌરાષ્ટ્રના સમસ્ત પાટીદાર સમાજના યુવાનો માટે સિવિલ સર્વિસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શરૂ થનાર તાલીમ કેન્દ્ર
સરદારધામ સંચાલિત સૂર્યા વરસાણી એકેડમી ભૂજમાં સિવિલ સર્વિસ તાલીમ કેન્દ્ર શરૂ કરવા માટે MOU સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. સૂર્યા વરસાણી એકેડમી સંકુલમાં વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરમાં અદ્યતન ક્લાસરૂમ, લાયબ્રેરી તેમજ સરદારધામ સાથે જોડાયેલ ફેકલ્ટીના સહયોગથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ વર્ગો શરૂ કરવાનું આયોજન છે. આ તાલીમ વર્ગોમાં જોડાવા માટે ભૂજ તેમજ સૌરાષ્ટ્રના આજુબાજુના જીલ્લાઓના યુવાનોને આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે નીચે જણાવેલ રજીસ્ટ્રેશન લીંક ઉપર માહિતી આપવા વિનંતી.
રજીસ્ટ્રેશન લીંક – https://forms.gle/axCr9FDasuCtoEkr8