સરદારધામ એક વિચાર
નમસ્કાર,
અમારા ગૌરવવંતા આત્મીય,તેજસ્વી બંધુ-ભગિનીઓ….
અખંડ ભારતના શિલ્પી અને સાચી સ્વતંત્રતાના પ્રણેતા એવમ્ લોહપુરૂષ, યુગપુરૂષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના આપણે સૌ વારસદાર છીએ તેનું આપણે મન ગૌરવ છે.
આવો, અમારા વ્હાલા જ્ઞાનવંતા, ખમીરવંતા, ઝમીરવંતા, અમીરવંતા ભાઈ-બહેનો… આપણે સૌ સરદાર સાહેબના જીવનના ઉચ્ચ આદર્શોમાંથી પ્રેરણા લઈ “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” કરવા કટીબદ્ધ અને સંકલ્પબદ્ધ થઈએ.
Learn More