સરદારધામ સંચાલિત સૂર્યા વરસાણી (કચ્છ-ભુજ) વચ્ચે માળખાકીય વ્યવસ્થા સાથે 40 કરોડથી વધુ ખર્ચે ઐતિહાસિક સમજુતી કરાર સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે અને સરદાર સાહેબની આંખોના સોનેરી સપના સાકાર કરવા માટે તેમજ સમસ્ત પાટીદારની એકતાથી સમાજનાં ઉજ્જવળ ભવિષ્ય અને…