sardardham-round-logo-2
sardardham-round-logo-2
Statue inauguration
At Sardardham
Chintan Shibir
2019
GPBO
Global Patidar Business Organisation
GPBS
Global Patidar Business Summit 2018
Sardar Jayanti
Celebration 2018
Previous
Next

સરદારધામ એક વિચાર

નમસ્કાર,

અમારા ગૌરવવંતા આત્મીય,તેજસ્વી બંધુ-ભગિનીઓ….

અખંડ ભારતના શિલ્પી અને સાચી સ્વતંત્રતાના પ્રણેતા એવમ્ લોહપુરૂષયુગપુરૂષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના આપણે સૌ વારસદાર છીએ તેનું આપણે મન ગૌરવ છે.

આવો, અમારા વ્હાલા જ્ઞાનવંતા, ખમીરવંતા, ઝમીરવંતા, અમીરવંતા ભાઈ-બહેનો… આપણે સૌ સરદાર સાહેબના જીવનના ઉચ્ચ આદર્શોમાંથી પ્રેરણા લઈ “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” કરવા કટીબદ્ધ અને સંકલ્પબદ્ધ થઈએ.

Learn More

sardar-patel

સરદારધામ યુવા તેજ / તેજસ્વિની સભ્ય

  • ફક્ત પાટીદાર યુવાનો જ આ સંગઠનમાં સભ્યપદ પાત્ર છે.
  • સભ્ય સરદારધામ અને તેની સામાજિક સેવાઓ માટે સમર્પિત છે.
  • સભ્ય નિષ્ઠાપૂર્વક પોતાને / પોતાને રાષ્ટ્ર સમર્પિત કરશે અને સરદાર પટેલની ગૌરવ જાળવવા કટિબદ્ધ રહેશે.
June 2021
May 2021
Apr 2021
Mar 2021