News Event
News Event
જાહેરાત-વડોદરા
સરદારધામ વડોદરા ખાતે નીચે મુજબની જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉપલબ્ધ જગ્યાઓ
- કેમ્પસ ડાયરેક્ટર – 1
- OSD (Office on Special Duty) – 1
- એકાઉન્ટન્ટ – 1
- રીસેપ્શનિસ્ટ – 3
- રેક્ટર (ગર્લ્સ હોસ્ટેલ) – 2
- રેક્ટર (બોયઝ હોસ્ટેલ) – 2
- સ્ટોર આસિસ્ટન્ટ – 1
- કિચન મેનેજર – 1
- IT સ્ટાફ – 1
- કો-ઓર્ડિનેટર (સિવિલ સર્વિસ સેન્ટર) – 1
- લાઈબ્રેરીયન – 1
- લિફ્ટમેન – 2
- ઇલેક્ટ્રિશિયન – 1
- પ્લમ્બર – 1
અરજી કરવાની છેલ્લી તારીખ
25 એપ્રિલ 2026
સરનામું
L&T નોલેજ સિટી પાસે, વાઘોડિયા ક્રોસિંગ પાસે, વડોદરા – 390020
સંપર્ક
75750 01596 / 75750 33001
Other News / Events
View All
25 Jun 2026
Admission at Phase-3
31 May 2026
નિઃશુલ્ક મેડિકલ ચેક-અપ કેમ્પ
31 May 2026
Free Medical Check-up Camp
15 Jun 2026
ફેઝ-૨ ખાતે એડમિશન
15 Jun 2026
Admission at Phase-2
15 Jun 2026
ફેઝ-૧ ખાતે એડમિશન