News Event
News Event
Blood Donation Camp
સરદારધામ સંચાલિત કરમશીભાઈ લખુભાઈ ધોળુ પરિવાર મેડિકલ સેન્ટર દ્વારા
સ્વૈચ્છિક રક્તદાન શિબિર
01-03-2026 (રવિવાર)
સવારે 9:00 થી બપોરે 1:00
પ્રથમ માળ, ધર્મનંદન હોલ, સરદારધામ
(ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી)
રજીસ્ટ્રેશન માટે નીચેની લિંક પર ફોર્મ ભરો:
https://forms.gle/B8FkPCkjYCSkJ9Ce8
આપનું એક રક્તદાન અનેક જીવનોને નવી આશા આપી શકે છે.
આ પવિત્ર કાર્યમાં જરૂર જોડાઓ અને અન્ય મિત્રો/પરિવાર સાથે શેર કરો.
રક્તદાન કરો – જીવન બચાવો
Other News / Events
View All
25 Jun 2026
Hiring: Medical Officer
12 Jun 2026
GPSC Class 1 & 2 Coaching at Sardardham Vadodara
25 Jun 2026
Admission at Phase-3
31 May 2026
નિઃશુલ્ક મેડિકલ ચેક-અપ કેમ્પ
31 May 2026
Free Medical Check-up Camp