News Event
News Event
GPBO બિઝનેસ એક્સ્પો - ૨૦૨૬
GPBO અમદાવાદ બિઝનેસ એક્સ્પો 2026 એ ઉદ્યોગસાહસિકો, ઉત્પાદકો, વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સને એક જ મંચ પર જોડતું વિશાળ બિઝનેસ પ્રદર્શન છે. નેટવર્કિંગ, પ્રોડક્ટ શોકેસ, નવા ગ્રાહકો, ભાગીદારી અને વ્યવસાય વિસ્તરણ માટેની ઉત્તમ તક.
તારીખ: 12 અને 13 સપ્ટેમ્બર, 2026
સ્થળ: એકા ક્લબ, મણિનગર, અમદાવાદ
Other News / Events
View All
12 Sep 2026
GPBO Business Expo 2026
09 Aug 2026
સ્કિલ વર્કશોપ
09 Aug 2026
Skill Workshop
25 Jul 2026
X-Ray ટેક્નિશિયન
25 Jul 2026
Hiring - X-Ray Technician
25 Jun 2026
Hiring: Medical Officer