News Event
News Event
X-ray ટેકનિશિયન
સરદારધામ સંચાલિત સરદારધામ મેડિકલ સેન્ટરમાં X-ray ટેકનિશિયન માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
અનુભવ અને લાયકાત મુજબ યોગ્ય પગાર
રસ ધરાવતા ઉમેદવારોએ આપેલ લિંક દ્વારા માહિતી ભરવાની રહેશે
અરજી કરવાની છેલ્લી તારીખ: 29 ડિસેમ્બર 2025
સ્થળ: સરદારધામ મેડિકલ સેન્ટર, અમદાવાદ
Other News / Events
View All
29 Dec 2025
Hiring: X-ray Technician
21 Dec 2025
સ્ટાફ નર્સ માટે અરજી
21 Dec 2025
Staff Nurse Requirement
21 Dec 2025
Inauguration & Felicitation Ceremony
15 Dec 2025
સ્મરણાંજલિ કાર્યક્રમ
01 Dec 2025
75th Punyatithi of Sardar Saheb