News Event
૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી
સરદારધામ ખાતે ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી
સરદારધામ આયોજિત ભારતના ૭૭મા ગણતંત્ર દિવસ નિમિત્તે
પોરબંદરના વિશ્વવિખ્યાત લોકનૃત્ય (મણીયારો) કાર્યક્રમ સાથે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
પરિવાર તથા મિત્રો સાથે ઉપસ્થિત રહી દેશપ્રેમની ભાવનાને ઉજવવા હાર્દિક આમંત્રણ.
તારીખ: ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ (સોમવાર)
સમય: સવારે ૦૮:૩૦
સ્થળ: સરદારધામ કન્યા છાત્રાલય – ફેઝ-૨, સરદારધામ, અમદાવાદ
Other News / Events
View All
26 Jan 2026
77th Republic Day Celebration
20 Jan 2026
ફાર્માસીસ્ટ
20 Jan 2026
Hiring: Pharmacist
16 Jan 2026
કાઉન્સેલરની ભરતી
16 Jan 2026
Counselor Recruitment
29 Dec 2025
X-ray ટેકનિશિયન